નવરાત્રિ દરમિયાન ડાકોરમાં જૂથ અથડામણ: એક યુવકનું મોત, આઠ લોકો ઘાયલ; વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત
ખેડાના ડાકોરમાં સત્યમ સોસાયટી નજીક થયેલી અથડામણમાં પહેલાં નવ લોકો ઘાયલ થયાના અહેવાલ હતા. ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હોવાના અહેવાલ બાદ આઠ લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે.
