રાજકોટમાં બાળકીના મોતના કેસમાં માતા સામે ગંભીર આરોપ: પોલીસનો દાવો: પૂછપરછમાં પાંચમા માળેથી ફેંક્યાની કબૂલાત
કુવાડવા રોડની શહીદ ઉધમસિંહ ટાઉનશિપમાં 12 ઓક્ટોબરે બે વર્ષની સ્નેહલનું પાંચમા માળેથી પટકાતાં મોત થયું હતું. પોલીસે શરૂઆતમાં અકસ્માત મનાયેલી ઘટનાની તપાસ બાદ માતા સામે આરોપ મૂક્યો છે.
