જૂનાગઢના મધુરમમાંથી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ: નેપાળની નાગરિક તરીકે ઓળખ આપી રહેતી હોવાનો પોલીસનો દાવો; IB તપાસમાં જોડાઈ
સી ડિવિઝન પોલીસે યુવતી પાસેથી મોબાઇલ ફોન અને સરનામાં સંબંધિત દસ્તાવેજો કબજે કર્યા છે. તેની ઓળખ અને ભારતમાં અગાઉના રહેઠાણ અંગે તપાસ ચાલુ છે.
