ગુજરાતમાં વીજ માંગે નવો રેકોર્ડ નોંધાવ્યો: ઑક્ટોબરથી ડિસેમ્બર સુધી વધારાની વીજ ખરીદીની વ્યવસ્થા
16 ઑક્ટોબરે રાજ્યની વીજ માંગ 29,822 મેગાવોટની ટોચે પહોંચી હતી. વધતી જરૂરિયાતને પહોંચી વળવા સરકારે ટૂંકા ગાળાની ખરીદી અને અન્ય પુરવઠા વ્યવસ્થાઓની સમીક્ષા કરી છે.
