વડોદરાના વિવાદિત પ્લોટ માટે યુસુફ પઠાણને સરકારની મંજૂરી: 978 ચો.મી.માંથી 500 ચો.મી. ભેટમાં, બાકીની જમીન રાહતદરે; VMCની મંજૂરી બાકી
તાંદલજાના પ્લોટની અંદાજિત કિંમત ₹20.53 કરોડ છે. રાજ્ય સરકારની મંજૂરી છતાં ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની મંજૂરી જરૂરી રહેશે.
