યુસુફ પઠાણના પ્લોટ અંગે શુક્રવારે નિર્ણય: સ્થાયી સમિતિ પછી દરખાસ્ત સામાન્ય સભા સમક્ષ જશે
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષા વ્યાસે જણાવ્યું કે રાજ્ય સરકારના ઠરાવને આધારે કમિશનરની દરખાસ્ત સમિતિ સમક્ષ આવી છે. ત્યાં નિર્ણય થયા પછી સામાન્ય સભામાં ચર્ચા થશે.
