માર્કો રૂબિયો અને સર્જિયો ગોરની જામનગર મુલાકાત: મુકેશ અંબાણીએ રિલાયન્સ રિફાઇનરી, ન્યૂ એનર્જી પ્રોજેક્ટ્સ અને ડેટા સેન્ટરની માહિતી આપી
21 ઓક્ટોબરે અમેરિકાના વિદેશ મંત્રી અને ભારતમાં અમેરિકાના રાજદૂતે જામનગરમાં રિલાયન્સના રિફાઇનિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી. બેઠકમાં ઊર્જા, સપ્લાય ચેઇન અને ભારત-અમેરિકા વચ્ચે સંભવિત વ્યાપારી સહકારની ચર્ચા થઈ.
