કૃષિ વિભાગની 800 કચેરીઓમાં સોલાર રૂફટોપની પહેલ: ગાંધીનગરમાં લેટર ઓફ ઇન્ટેન્ટ અપાયા; વહેલી ચૂંટણીના નિવેદન પર વાઘાણીએ કોંગ્રેસને જવાબ આપ્યો
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની કચેરીઓમાં સોલાર પેનલ સ્થાપવા માટે ગાંધીનગરમાં લેટર ઓફ ઇન્ટેન્ટ એનાયત કરાયા. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 70થી 80 કરોડ રૂપિયા હોવાનું જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું.
