ગુજરાતની સરકારી શાળાઓમાં મુલાકાતીઓ માટે નવા નિયમ: આચાર્યની લેખિત મંજૂરી વિના પ્રવેશ અને રેકોર્ડિંગ નહીં
શિક્ષણ વિભાગના પરિપત્રમાં મુલાકાતીઓની નોંધણી, શાળાના વિવિધ વિસ્તારોમાં પ્રવેશ અને વિદ્યાર્થીઓની તસવીરો-માહિતીની સુરક્ષા અંગે જોગવાઈઓ કરાઈ છે; વિપક્ષે નિર્ણયના હેતુ સામે સવાલ ઉઠાવ્યા છે.
