અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનો પ્રારંભ: ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું; 700થી વધુ સ્ટોલ અને 125થી વધુ પ્રકાશકો જોડાયા
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 1 નવેમ્બર સુધી ચાલનારા મહોત્સવમાં ગુજરાતી સાહિત્ય સહિતના કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રીએ વરિષ્ઠ નાગરિકો માટે AUDA વિસ્તારમાં મફત પાસ યોજના શરૂ કરી અને AMTSની નવી બસોને લીલી ઝંડી આપી.
