ગુજરાત પાણી માટે વીજળી કે વળતર આપવા તૈયાર: રવિ પાકની જરૂરિયાત માટે ચાર રાજ્યો વચ્ચે ચર્ચાની તૈયારી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ સાથે ગુજરાતની પાણીની જરૂરિયાત અંગે વાત કરશે.
