IIT ગાંધીનગર અને GIFT Cityની FutureLab Grand Challenge: અરજી 12 નવેમ્બર સુધી; ફિનટેક ક્ષેત્રના વિચારો સ્પર્ધામાં રજૂ કરી શકાશે
2026–27ની આ સ્પર્ધામાં દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને સંશોધકો ભાગ લઈ શકશે. પસંદ થયેલી ટીમો ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના પ્રોજેક્ટ રજૂ કરશે.
