જામનગરમાં ગોડાઉનમાંથી 19,522 દારૂની બોટલો ઝડપાઈ: દારૂ, ત્રણ વાહન અને મોબાઇલ સહિત કુલ જથ્થાની કિંમત ₹53.78 લાખ; એકની ધરપકડ
જામનગર-રાજકોટ હાઇવે પર માનસી હોટેલ પાછળના ગોડાઉનમાં પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, વોર્ડ-10નાં ભાજપનાં કોર્પોરેટરનાં પુત્ર સહિતના આરોપીઓની શોધખોળ ચાલુ છે.
