વડોદરામાં જંક્શનથી 30 મીટર સુધી દબાણ હટાવવાની સૂચના: પાંચ મહિના પછી પણ અમલ સામે સવાલ; રાત્રે 11 પછી લારી હટાવવાનો નિયમ
વડોદરા મહાનગરપાલિકાની જૂન 2026ની સૂચનામાં 14 મુખ્ય માર્ગો પર નિયંત્રણો અને ટ્રાફિક જંક્શન આસપાસના દબાણો દૂર કરવાની વાત હતી. શહેરમાં નિયમોનું પાલન ન થતું હોવાના અહેવાલ વચ્ચે અમલીકરણ અંગે પ્રશ્નો ઊઠ્યા છે.
