મોદીના પ્રવાસ પહેલાં બનાસકાંઠામાં સ્વાગતની તૈયારીઓ: ગામોમાં દૂધ મંડળીઓ રોશનીથી શણગારાઈ, મહિલાઓ રંગોળી બનાવવામાં વ્યસ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાની મુલાકાત લેશે. ભીલડીમાં વિકાસકાર્યોના કાર્યક્રમ ઉપરાંત તેઓ PM-KISANનો 24મો હપ્તો જાહેર કરશે.
