કાયમી ભરતીની માગ સાથે વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં: એપ્રિલ 2025ની બેઠક બાદ પણ જાહેરનામું ન આવ્યું હોવાનો ઉમેદવારોનો દાવો
સત્યાગ્રહ છાવણી ખાતે ફરી એકઠા થયેલા ઉમેદવારોનું કહેવું છે કે સરકારની બાંહેધરી છતાં ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટ નિર્ણય જાહેર થયો નથી.
