ગુજરાતમાં આંગણવાડીની 6,843 જગ્યાઓ માટે ભરતી: કાર્યકર અને તેડાગર પદ માટે મહિલાઓ 14 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની ભરતીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર પદનો સમાવેશ થાય છે. ઉમેદવારો e-HRMS ગુજરાત પોર્ટલ મારફતે અરજી કરી શકશે.
