લીંબડી અને થાનગઢ નગરપાલિકામાં ભરતી: સિટીમેનેજર-SWMની 2 કરાર આધારિત જગ્યાઓ માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ
સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળની આ ભરતીમાં સિવિલ અથવા એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. પસંદગી પામનારને 11 માસ માટે દર મહિને ₹30,000નો ફિક્સ પગાર મળશે.
