IIT બોમ્બેએ ભેદભાવવિરોધી માર્ગદર્શિકા જાહેર કરી: વિદ્યાર્થીની જાતિ, પ્રવેશ કેટેગરી કે JEE-GATE સ્કોર પૂછવા સામે ચેતવણી
સંસ્થાએ કહ્યું કે આવા સવાલો પૂર્વગ્રહ ઊભો કરી શકે છે અને વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર પાડી શકે છે. અપમાનજનક, જાતિવાદી કે દ્વેષપૂર્ણ સંદેશાઓને પણ હેરાનગતિ ગણવામાં આવી શકે છે.
