શાળાઓએ 17 નવેમ્બર સુધી નિરીક્ષણ અહેવાલ ભરવો: 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે ઓનલાઇન અરજીની મુદત શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઇન સબમિટ કરવા સૂચના આપી છે.
