પકવાન ચાર રસ્તો સિગ્નલ ફ્રી બનશે: SBR અને બોડકદેવ વચ્ચે સીધી અવરજવર બંધ કરી કેપ્સ્યુલ યુ-ટર્નનો માર્ગ અપાશે
અમદાવાદના SG હાઈવે પર જંક્શનનો ટ્રાફિક ઘટાડવા ફ્રી લેફ્ટ અને કેપ્સ્યુલ કટની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આ માર્ગ પર પકવાન ચોથું સિગ્નલ-ફ્રી જંક્શન બનશે.
