ડીઝલના ભાવવધારાનો ₹43 પ્રતિ લિટર બોજ સરકાર ઉઠાવે છે: મોદીના દાવા મુજબ દર મહિને ₹14,000 કરોડનો ખર્ચ; ભાવમાં ₹7નો વધારો થયો
નવી દિલ્હીમાં કૃષિ પરિષદને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ અને ડીઝલના ભાવવધારા અંગે સરકારનો દાવો રજૂ કર્યો. ખાતર સહાય અંગેના આંકડા પણ તેમણે આપ્યા.
