જૂનાગઢ-પોરબંદરમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતો પર સંકટ: પાણી અને ઘાસચારાની તંગી વચ્ચે જમીનમાલિકો મજૂરી કરવા મજબૂર
વરસાદની અછતથી વાવેતર અને ખર્ચનું વળતર મળ્યું નહીં; અનેક ગામોના ખેડૂતો પીવાનું પાણી ખરીદવા અને પશુઓને ખારું પાણી પીવડાવવા મજબૂર હોવાનો દાવો કરે છે.
