બ્રેકિંગ ન્યૂઝદક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતીથી ખેડૂતોનો મોહભંગ: મોંઘા બિયારણ-ખાતર, રોગચાળો અને ડુક્કરના ત્રાસથી અન્ય પાક તરફ વળ્યા—

કૃષિ

તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતીથી ખેડૂતોનો મોહભંગ: મોંઘા બિયારણ-ખાતર, રોગચાળો અને ડુક્કરના ત્રાસથી અન્ય પાક તરફ વળ્યા

દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતીથી ખેડૂતોનો મોહભંગ: મોંઘા બિયારણ-ખાતર, રોગચાળો અને ડુક્કરના ત્રાસથી અન્ય પાક તરફ વળ્યા

દક્ષિણ ગુજરાતમાં શેરડીના વધતા ખર્ચ, પાકમાં રોગચાળો અને ખેતરોમાં ડુક્કરથી થતા નુકસાનને કારણે કેટલાક ખેડૂતો શેરડીનું વાવેતર ઘટાડીને અન્ય પાકના વિકલ્પો તરફ વળી રહ્યા છે.

ભાવનગરમાં લીંબુના ભાવનો મોટો તફાવત: ખેડૂતોને રૂ.100થી રૂ.150, સ્થાનિક માર્કેટમાં રૂ.250થી રૂ.300 સુધી ભાવ

ભાવનગરમાં લીંબુના ભાવનો મોટો તફાવત: ખેડૂતોને રૂ.100થી રૂ.150, સ્થાનિક માર્કેટમાં રૂ.250થી રૂ.300 સુધી ભાવ

ભાવનગર જિલ્લામાં લીંબુ પકવતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ઓછો ભાવ મળી રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત વસૂલાઈ રહી છે.

મહારાષ્ટ્રમાં 18% વરસાદની અછત છતાં દુષ્કાળ જાહેર કરવાની ચર્ચા: ગુજરાતમાં નિર્ણય કેમ અટકાવ્યો? AAP નેતા મનોજ સોરઠીયાનો સરકાર પર સવાલ

મહારાષ્ટ્રમાં 18% વરસાદની અછત છતાં દુષ્કાળ જાહેર કરવાની ચર્ચા: ગુજરાતમાં નિર્ણય કેમ અટકાવ્યો? AAP નેતા મનોજ સોરઠીયાનો સરકાર પર સવાલ

AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને રાહત આપવાની માંગ સાથે સરકાર પર નિશાન સાધ્યું.

ભાભર APMC ચૂંટણી ખેડૂતોની છે: ગેનીબેન ઠાકોરે ભાજપ-કોંગ્રેસથી ઉપર રાખી પારદર્શક મતદાનની માંગ કરી

ભાભર APMC ચૂંટણી ખેડૂતોની છે: ગેનીબેન ઠાકોરે ભાજપ-કોંગ્રેસથી ઉપર રાખી પારદર્શક મતદાનની માંગ કરી

ભાભર APMC ડિરેક્ટરની ચૂંટણીમાં વેપારી વિભાગની ચાર બેઠકો બિનહરીફ થયા બાદ 10 બેઠકો માટે મતદાન થયું. સાંસદ ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રાખવા અને લાઇસન્સ ધરાવતા તમામ વેપારીઓને મતાધિકાર આપવા માગ કરી.

લીંબુનો ભાવ 400 રૂપિયાને પાર: સુરેન્દ્રનગરના બજારમાં પ્રતિ કિલો ભાવ વધતા ઘરખર્ચનું બજેટ ખોરવાયું

લીંબુનો ભાવ 400 રૂપિયાને પાર: સુરેન્દ્રનગરના બજારમાં પ્રતિ કિલો ભાવ વધતા ઘરખર્ચનું બજેટ ખોરવાયું

ગુજરાતના કેટલાક બજારોમાં લીંબુના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરમાં લીંબુનો ભાવ પ્રતિ કિલો 400 રૂપિયા સુધી પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની ઇસુદાન ગઢવીની માગ: CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક સર્વે અને રાહતની અપીલ

ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની ઇસુદાન ગઢવીની માગ: CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક સર્વે અને રાહતની અપીલ

આપના નેતા ઇસુદાન ગઢવીએ ઓછા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક, ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માગ કરી છે.

ધોળકાના ભેટાવાડામાં દૂષિત પાણીથી ખેતી પર સંકટ: ગામલોકોનો આક્ષેપઃ ઢોર પણ પાણી પીતાં નથી, ગુલાબની ખેતી બરબાદ થઈ

ધોળકાના ભેટાવાડામાં દૂષિત પાણીથી ખેતી પર સંકટ: ગામલોકોનો આક્ષેપઃ ઢોર પણ પાણી પીતાં નથી, ગુલાબની ખેતી બરબાદ થઈ

ભેટાવાડા સહિત આસપાસનાં ગામોમાં કેમિકલયુક્ત અને ગંદા પાણીની ફરિયાદ વચ્ચે ખેડૂતો ખેતીના નુકસાન અને આરોગ્યસંબંધિત મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરી રહ્યા છે.

પુણે જિલ્લાના આઠ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર: વરસાદની ઘટ અને 21 દિવસથી વધુના સૂકા ગાળાની અસરથી ખરીફ પાકને નુકસાન

પુણે જિલ્લાના આઠ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર: વરસાદની ઘટ અને 21 દિવસથી વધુના સૂકા ગાળાની અસરથી ખરીફ પાકને નુકસાન

બારામતી, ઇંદાપુર, દૌંડ, શિરુર, પુરંદર, ખેડ, વેલ્હે અને ભોરમાં વરસાદની ઘટ 25 ટકાથી વધુ નોંધાઈ છે. પાકનુકસાનનું વાસ્તવિક પ્રમાણ જાણવા કૃષિ વિભાગ મેદાની ચકાસણી કરશે.

ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની ખેડૂતોની માગ: મહારાષ્ટ્રની જેમ રાહતના પગલાં લેવા સરકાર સમક્ષ રજૂઆત

ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની ખેડૂતોની માગ: મહારાષ્ટ્રની જેમ રાહતના પગલાં લેવા સરકાર સમક્ષ રજૂઆત

વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાક અને પશુપાલન પર અસર થતી હોવાનો ખેડૂતોનો દાવો છે. ખેડૂતો તાત્કાલિક સર્વે કરાવી દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના 265 તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર: કલેક્ટરોને પાકનુકસાનના પંચનામા અને રાહત યોજના તૈયાર કરવાનો આદેશ

મહારાષ્ટ્રના 265 તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર: કલેક્ટરોને પાકનુકસાનના પંચનામા અને રાહત યોજના તૈયાર કરવાનો આદેશ

રાજ્યના 358માંથી 265 તાલુકામાં દુષ્કાળ જાહેર થયા બાદ પાકનુકસાનનું GPS આધારિત દસ્તાવેજીકરણ શરૂ થશે. કૃષિ લોનના પુનર્ગઠન, જમીન મહેસૂલમાં રાહત, પાણી-ચારા વ્યવસ્થા અને પરીક્ષા ફીમાં છૂટ સહિતનાં પગલાં અમલમાં મૂકવામાં આવશે.

લીલાછમ ખેતરો વચ્ચે જામનગરના ખેડૂતોની ચિંતા: ભાદરવાના વરસાદથી પાક બચ્યો, પરંતુ આગળના દિવસો અને પશુધનના ખર્ચની ભીતિ

લીલાછમ ખેતરો વચ્ચે જામનગરના ખેડૂતોની ચિંતા: ભાદરવાના વરસાદથી પાક બચ્યો, પરંતુ આગળના દિવસો અને પશુધનના ખર્ચની ભીતિ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં વરસાદ બાદ ખેતરોમાં પાક ઊભો છે, છતાં કેટલાક ખેડૂતો પૂરતા વરસાદના અભાવે આગામી સમયને લઈને ચિંતિત છે અને બળદોને આશ્રમોમાં સોંપી રહ્યા છે.

રાજકોટમાં બ્લિંકિટના ડાર્ક સ્ટોરમાંથી 596 કિલો પડતર શાકભાજી-ફળ મળ્યાં: લેબલ અને યુઝ બાય ડેટ વગરનો જથ્થો નષ્ટ કરી રૂ. 10 હજારનો દંડ વસૂલાયો

રાજકોટમાં બ્લિંકિટના ડાર્ક સ્ટોરમાંથી 596 કિલો પડતર શાકભાજી-ફળ મળ્યાં: લેબલ અને યુઝ બાય ડેટ વગરનો જથ્થો નષ્ટ કરી રૂ. 10 હજારનો દંડ વસૂલાયો

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની તપાસમાં સાધુવાસવાણી રોડ નજીક આવેલા ડાર્ક સ્ટોરમાંથી પડતર શાકભાજી અને ફળનો જથ્થો મળ્યો હતો. અધિકારીઓએ તેનો નાશ કરીને દંડનીય કાર્યવાહી કરી.

ગુજરાતના ખેડૂતો સામે પેપ્સિકોના કેસનો વિવાદ: કવિતા કુરુગંટીની ઝુંબેશ બાદ કંપનીએ અરવલ્લી અને અમદાવાદ સહિતની અદાલતોમાંથી કેસ પાછા ખેંચ્યા

ગુજરાતના ખેડૂતો સામે પેપ્સિકોના કેસનો વિવાદ: કવિતા કુરુગંટીની ઝુંબેશ બાદ કંપનીએ અરવલ્લી અને અમદાવાદ સહિતની અદાલતોમાંથી કેસ પાછા ખેંચ્યા

2019માં ઉત્તર ગુજરાતના કેટલાક ખેડૂતો પર બટાકાની જાત અને કોન્ટ્રાક્ટના નિયમોના ભંગનો દાવો કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. ખેડૂતોના અધિકારો માટેની ઝુંબેશે આ મામલો રાષ્ટ્રીય ચર્ચામાં લાવ્યો હતો.

મોરબીમાં વીજ થાંભલા મુદ્દે ખેડૂતોનો વિરોધ: MRCની નોટિસ સામે જિલ્લા સેવા સદન ખાતે રજૂઆત, મહાપંચાયતની તૈયારી
ટ્રેન્ડિંગ

મોરબીમાં વીજ થાંભલા મુદ્દે ખેડૂતોનો વિરોધ: MRCની નોટિસ સામે જિલ્લા સેવા સદન ખાતે રજૂઆત, મહાપંચાયતની તૈયારી

જેતપર ગામના ખેડૂતો ચાર મહિનાથી વીજલાઇનના થાંભલા અને જમીનના વળતર મુદ્દે આંદોલન કરી રહ્યા છે. તંત્રએ MRCમાં જોડાવા અને વૅલ્યૂઅર નક્કી કરવા નોટિસ આપતાં ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો.

જામનગરના લીલાછમ ખેતરોમાં ખેડૂતોની ચિંતા: ઓછા વરસાદથી ઘાસચારો અને સિંચાઈની તંગી, બળદોને આશ્રમમાં મૂકવાની નોબત

જામનગરના લીલાછમ ખેતરોમાં ખેડૂતોની ચિંતા: ઓછા વરસાદથી ઘાસચારો અને સિંચાઈની તંગી, બળદોને આશ્રમમાં મૂકવાની નોબત

જામજોધપુર તાલુકામાં 23 સપ્ટેમ્બર સુધી 16 ઇંચ વરસાદ નોંધાયો છે, જે 30 વર્ષની સરેરાશના 50 ટકા જેટલો છે. પાક લીલો દેખાતો હોવા છતાં ઉત્પાદન, પશુધન અને શિયાળુ પાક અંગે ખેડૂતો ચિંતિત છે.