ગુજરાતમાં રૂફટોપ સોલાર માટે વધારાની સબસિડી: ત્રણ લાખથી વધુ પરિવારોને લાભ આપવાની યોજના; સામાન્ય વર્ગે બેન્ચમાર્ક ખર્ચના 10% ચૂકવવાના રહેશે
અહેવાલો અનુસાર રાજ્ય કેબિનેટે કેન્દ્રની PM Surya Ghar યોજનામાં રાજ્યની વધારાની સહાય ઉમેરવાની મંજૂરી આપી છે. SC અને ST પરિવારો માટે લાભાર્થી ફાળો 5% રાખવાની વાત છે.
