ગુજરાતે સરકારી વાહનો માટે નવી ખરીદ નીતિ જાહેર કરી: હોદ્દા ઉપરાંત મેદાની અને ઑફ-રોડ કામગીરીની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવાશે
નવી નીતિમાં ફીલ્ડ ઇન્સ્પેક્શન અને ઑફ-રોડ ફરજ માટે અલગ કેટેગરી ઉમેરાઈ છે. કેટેગરી-Fમાં ઇલેક્ટ્રિક વાહનો અને કેટેગરી-F1માં 4WD તથા પિકઅપ વાહનોનો સમાવેશ દર્શાવાયો છે.
