Googleએ Gemini 4 Argon જાહેર કર્યું: હાલ સાયબર સુરક્ષા નિષ્ણાતોના મર્યાદિત જૂથને મળશે ઍક્સેસ
નવા AI મોડેલને જટિલ સોફ્ટવેર એન્જિનિયરિંગ, કાનૂની અને નાણાકીય કામ તથા સાયબર સુરક્ષા માટે વિકસાવાયું છે. વ્યાપક ઉપલબ્ધતા પહેલાં Google પરીક્ષણ અને સુરક્ષા પગલાં આગળ ધપાવશે.
