મેમરી ચિપના ભાવમાં ભારે ઉછાળો: AIની માંગથી ફોન અને લેપટોપ મોંઘાં; 2027 સુધી દબાણ રહેવાની શક્યતા
AI ડેટા સેન્ટરો માટેની વધતી માંગ વચ્ચે મેમરી ચિપનો પુરવઠો તંગ બન્યો છે. ભારતમાં 2026ના પહેલા છમાસમાં સ્માર્ટફોનના સરેરાશ ભાવ 16 ટકા વધ્યા હોવાનું Counterpoint Researchએ જણાવ્યું છે.
