મસ્કનો દાવો, યુક્રેનની સેનાએ Starlinkની શરતો તોડી: ડ્રોન હુમલામાં ઉપયોગનો આરોપ; યુક્રેનના અધિકારીઓએ નકારી કાઢ્યો
એલોન મસ્કે આરોપ લગાવ્યો કે યુક્રેનની સેનાએ Starlinkનો ઉપયોગ આક્રમક ડ્રોન હુમલામાં કર્યો હતો. યુક્રેનના અધિકારીઓએ દાવો નકારી કાઢતાં કહ્યું કે અગાઉથી લાગુ નિયંત્રણોને કારણે આવો ઉપયોગ શક્ય નહોતો.
