2035 સુધીના ક્રિકેટ ટુર્નામેન્ટની સમયમર્યાદા નક્કી: 2029માં ચેમ્પિયન્સ ટ્રોફી ભારત રમાશે, 2031નો વનડે વર્લ્ડ કપ ભારત-બાંગ્લાદેશમાં
ICC બોર્ડે બાલીની બેઠકમાં પુરુષોની મુખ્ય સ્પર્ધાઓનાં સમયગાળા મંજૂર કર્યા. 2028 T20 વર્લ્ડ કપથી 2035 વનડે વર્લ્ડ કપ સુધીના આયોજન સાથે LA28 ઓલિમ્પિક ક્વોલિફાયરની વિગતો પણ જાહેર થઈ.
