પાકિસ્તાન એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ખસી ગયું: તટસ્થ સ્થળે મેચ યોજવાની માગ ન સ્વીકારાતાં બાંગ્લાદેશનો સમાવેશ
27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન જાલંધર અને મોહાલીમાં યોજાનારી છ ટીમની સ્પર્ધામાં હવે ભારત, બાંગ્લાદેશ, મલેશિયા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા રમશે.
