SAFF Championshipમાં ભારત-પાકિસ્તાન ટકરાશે: ફૂટબોલના 29 મુકાબલામાં ભારતે 16 જીત્યા, પાકિસ્તાનના નામે 4 જીત
ઢાકામાં 5 નવેમ્બરે શરૂ થતી ટૂર્નામેન્ટમાં ભારત પોતાના ખિતાબી અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરશે. બંને દેશો વચ્ચેના અત્યાર સુધીના મુકાબલામાં ભારતનો દેખાવ વધુ સારો રહ્યો છે.
