ઈજાએ રોકી હતી અંશુલ કંબોજની રાહ: પિતાની હિંમતથી વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત માટે વનડે ડેબ્યૂ કર્યું
2020ના અંડર-19 વર્લ્ડ કપ પહેલાં થયેલી ઈજાએ અંશુલ કંબોજને ક્રિકેટ છોડવાનો વિચાર કરાવ્યો હતો, પરંતુ પિતા અને કોચના સાથથી તેણે વાપસી કરી અને હવે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.
