બેલ પર છૂટેલા અભિષેક પોરેલ બંગાળની રણજી ટીમમાં: દિલ્હી સામેની સિઝનની પ્રથમ મેચ માટે 17 ખેલાડીઓની પસંદગી
બળાત્કારના આરોપો સંબંધિત કેસમાં જામીન મળ્યા બાદ વિકેટકીપર-બેટર અભિષેક પોરેલને બંગાળની રણજી ટ્રોફી ટીમમાં સ્થાન મળ્યું છે. બંગાળની દિલ્હી સામેની મેચ કલ્યાણીમાં રમાશે.
