ભુવનેશ્વરકુમારની ચાર વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી: ન્યૂઝીલૅન્ડ સામેની પાંચ ટી20 મૅચની સિરીઝ માટે પસંદગી; આઈપીએલના પ્રદર્શને ફરી ખોલ્યો માર્ગ
36 વર્ષના ઝડપી બૉલરને 6 ઑક્ટોબરે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. 2026ની આઈપીએલમાં 16 મૅચમાં 28 વિકેટ સાથે તેઓ વિકેટ લેનારાઓમાં બીજા ક્રમે રહ્યા હતા.
