ગૌતમ ગંભીરની ટીમ પસંદગી પર વોટસનની ટીકા: વારંવારના ફેરફારથી ભારતની સાતત્યતા ખોરવાય છે, જોકે સંજુ સેમસનને ટેકો આપવા બદલ પ્રશંસા પણ કરી
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસનના મતે, પ્લેઇંગ ઇલેવન અને બેટિંગ ક્રમમાં વારંવાર બદલાવથી ખેલાડીઓની ભૂમિકામાં સ્થિરતા રહેતી નથી.
