શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી: પાકિસ્તાન તરફથી સાદ બેગનો ODI ડેબ્યૂ; પેસ આક્રમણમાં શાહીન, નસીમ અને રઉફ
રાવલપિંડીમાં ODI ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાએ પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાનની ટીમમાં સાદ બેગને પ્રથમ વખત ODI રમવાની તક મળી.
