ઉસ્માન ખ્વાજાએ કારકિર્દીભર છુપાવી રાખ્યો ગંભીર રોગ: 22 વર્ષની ઉંમરે રુમેટોઇડ આર્થરાઇટિસનું નિદાન થયું; સારવારથી ફરી મેદાન પર પરત ફર્યા
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટરે નિવૃત્તિ પછી જાહેર કર્યું કે 2009માં નિદાન થયા બાદ તેમણે સાથી ખેલાડીઓથી બીમારી છુપાવી હતી. નિયમિત દવા અને ઇન્જેક્શનથી ક્રિકેટ ચાલુ રાખવામાં મદદ મળી.
