પ્રિયાંશુ મોલિયાની અણનમ 321 રનની ઐતિહાસિક ઇનિંગ્સ: બરોડાનો 80 વર્ષ જૂનો વ્યક્તિગત સ્કોરનો વિક્રમ તૂટ્યો; ટીમે પ્રથમ દાવમાં 616 રન કર્યા
વડોદરામાં જમ્મુ-કાશ્મીર સામેની રણજી ટ્રોફી મેચમાં મોલિયાએ 492 બોલમાં 321 રન બનાવ્યા. મહેશ પિઠિયાની સદીની મદદથી બરોડાએ પ્રથમ દાવમાં 616 રન નોંધાવ્યા.
