IPL અંગેની અટકળો ખોટી હોવાનું મોહમ્મદ આમિરે કહ્યું: અફઘાનિસ્તાન પ્રીમિયર લીગના ડ્રાફ્ટમાં UK નાગરિક તરીકે નામ નોંધાવ્યું
અફઘાનિસ્તાન પ્રીમિયર લીગના ડ્રાફ્ટમાં નોંધણી બાદ IPL સાથે જોડાયેલી અટકળો થઈ હતી. આમિરે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી કે IPL અંગેના અહેવાલો સાચા નથી.
