યાસ્તિકા ભાટિયાને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પસંદગી: ટેસ્ટ અને વનડે ટીમમાં સ્થાન, સ્મૃતિ મંધાના કરશે ટીમનું નેતૃત્વ
વડોદારાની વિકેટકીપર-બેટર યાસ્તિકા ભાટિયાનો ભારતીય મહિલા ટીમમાં સમાવેશ થયો છે. પ્રવાસમાં એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
