ભારત-પાકિસ્તાન ખેલાડીઓના વર્તન પર હરભજનની નારાજગી: ICC અને બંને ક્રિકેટ બોર્ડને હસ્તક્ષેપ કરવા અપીલ
અંડર-19 એશિયા કપની ફાઇનલ અને એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં થયેલી બોલાચાલીનો ઉલ્લેખ કરીને ભૂતપૂર્વ સ્પિનરે ખેલાડીઓના વર્તનને યુવા ક્રિકેટરો માટે ખરાબ ઉદાહરણ ગણાવ્યું.
