બ્રેકિંગ ન્યૂઝઅમદાવાદમાં યોગાસન અને મલ્લખાંબે ખેંચ્યું ધ્યાન: BRICS પ્રદર્શન રમતોમાં ચીન અને દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓએ યોગની પ્રશંસા કરી—

કોમનવેલ્થ ગેમ્સ

તાજા સમાચાર

અમદાવાદમાં યોગાસન અને મલ્લખાંબે ખેંચ્યું ધ્યાન: BRICS પ્રદર્શન રમતોમાં ચીન અને દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓએ યોગની પ્રશંસા કરી

અમદાવાદમાં યોગાસન અને મલ્લખાંબે ખેંચ્યું ધ્યાન: BRICS પ્રદર્શન રમતોમાં ચીન અને દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓએ યોગની પ્રશંસા કરી

એક દિવસીય BRICS Traditional and Indigenous Demonstration Games 2026માં 10 દેશોના લગભગ 160 ખેલાડીઓ જોડાયા. ભારતીય યોગાસન અને મલ્લખાંબના પ્રદર્શન ઉપરાંત વિવિધ દેશોની પરંપરાગત રમતો રજૂ થઈ.

હાલ પ્રકાશિત સમાચાર ઉપલબ્ધ નથી.