પ્લેઇંગ-11 સોશિયલ મીડિયાની પસંદગીથી નક્કી ન થાય: વૈભવ સૂર્યવંશીને તક અંગે કોચે નિર્ણય ટીમના હિતમાં લેવાતો હોવાનું કહ્યું
ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20I પહેલાં બેટિંગ કોચ સિતાંશુ કોટકે સંજુ સેમસન અને અભિષેક શર્માની નિર્ભય બેટિંગની પ્રશંસા કરી. ઈશાન કિશન બહાર થતાં વૈભવને તક મળે છે કે નહીં, તેનો નિર્ણય ટીમ મેનેજમેન્ટ કરશે.
