રોહિતની ફિટનેસ પર પૂર્વ કોચની સ્પષ્ટ વાત: 2017ની હિપ ઈજાનો ઉલ્લેખ કરી નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ જરૂરી ગણાવી
ભારતના ભૂતપૂર્વ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ સોહમ દેસાઈએ રોહિત શર્માની જૂની ઈજા અને તાલીમ અંગેના સવાલો પર પોતાનો મત આપ્યો. 2027ના ODI વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા ધરાવતા રોહિત ન્યૂઝીલેન્ડ સામેની પાંચ ODIની શ્રેણીમાં પણ રમશે.
