WPL 2027ની હરાજીમાં સોફી મોલિન્યૂ સૌથી મોંઘી ખરીદી: UP Warriorzએ ₹1.10 કરોડમાં ખરીદી; કિરણ નવગિરેને દિલ્હી કેપિટલ્સે ₹75 લાખમાં મેળવી
ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર સોફી મોલિન્યૂની હરાજી કિંમત ₹50 લાખની મૂળ કિંમત કરતાં વધુ રહી. ભારતીય ખેલાડીઓમાં કિરણ નવગિરે સૌથી મોંઘી વેચાઈ.
