ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની હારથી વોર્નર નારાજ: 111 રનમાં સમેટાયેલી ટીમના પ્રદર્શનને ‘અન-ઓસ્ટ્રેલિયન’ ગણાવ્યું
કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાએ નિર્ણાયક ટેસ્ટ 176 રનથી જીતીને શ્રેણી 2-1થી પોતાના નામે કરી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરે ટીમની બીજી ઇનિંગ્સની બેટિંગની આકરી ટીકા કરી.
