AIFFની ₹20 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ તોડવાના પ્રસ્તાવનો વિરોધ: બ્રાઝિલ અને ઉરુગ્વેની બાકી ફી અંગે નિર્ણય હવે એક્ઝિક્યુટિવ કમિટી લેશે
ભારતીય ફૂટબોલ મહાસંઘની સામાન્ય સભામાં અનામત રકમ વાપરવાના પ્રસ્તાવ સામે સભ્યોએ વાંધો ઉઠાવ્યો. બાકી ચૂકવણાં અને મેચોથી થયેલી નાણાકીય ખાધની તપાસ માટે કોર ગ્રૂપ રચાશે.
