અંતિમ બોલના નો-બોલે રેનેગેડ્સને જીત અપાવી: હરિકેન્સ સામે સુપર ઓવર થવાની તૈયારી વચ્ચે નિર્ણય બદલાયો
હોબાર્ટમાં રમાયેલી મહિલા બિગ બૅશ લીગની મેચમાં અંતિમ બોલે સ્કોર સરખો થયા બાદ રિવ્યુમાં વિકેટકીપર લિઝેલ લીનો નિયમભંગ જણાતાં મેલબર્ન રેનેગેડ્સે ચાર વિકેટે જીત મેળવી.
