2018ના બોલ ટેમ્પરિંગમાં આખી ટીમ જાણતી હતી: ઉસ્માન ખ્વાજાનો દાવો, અગાઉની તપાસના નિષ્કર્ષથી અલગ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટરનો દાવો છે કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ખેલાડીઓ અને સ્ટાફને બોલ સાથે ચેડાંની જાણ હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસમાં જોકે ત્રણ ખેલાડીઓને જ સજા થઈ હતી.
